કચ્છી મિત્ર મંડળ મહિલા સમિતી - હૈદ્રાબાદ
દ્વારા શનિવાર, ૨૨-ઓગસ્ટ ના પ્રથમ વીરપસલી અને સ્વતંત્રતા દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૨૨૫ જેટલી મહિલાઓ એ હાજર થઈ અને ભિન્ન-ભિન્ન મનોરંજન સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
બેસ્ટ સેલ્ફી ના વિજેતાઃ ભક્તિ અને દેવ
બેસ્ટ તિરંગી કપડાઃ ઉર્મીલા છેડા
જર્જઃ ઝિણી મોમાયા અને હેમા કારાણી
કેટરિંગ નિમંત્રણઃ પ્રતાપ જાડેજા
આયોજકઃ દર્શના પંકીત સાવલા
સંચાલકઃ મહિલા સમિતી
મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો
આ સંદેશ સેવામા મેસેજ મોકલવા સંપર્ક કરો:
09511000666




